વિજ્ઞાને દુનિયાનોઉધ્ધાર કર્યો કે વિનાશ…?
ઘણી વખત વિચારુ છું વિજ્ઞાને દુનિયાનો ઉધ્ધાર કર્યો કે વિનાશ…? પૃથ્વીને પ્રદુશિત કરવામાં., ઋતુઓની ખારાબ દશા કરવામાં, વસ્તિવધારો, પ્રાણિ જગત, કુદરતનો નાશ, જંગલોનો વિનાશ. વગેરે માટે વિજ્ઞાન અને માનવપ્રજા જ જવાબદાર છે…. બાકી અન્ય કોઇ પણ જીવજંતુ પૃથ્વી ઉપર કુદરતી જીવન જ જીવે છે…. આ બાબતે મને આદીવાશીઓ ખુબ જ ગમે છે કે જેઓ હજુ…