
Gig Worker
એક રાઇડની કિંમત સાંજ ઢળી રહી હતી. લગભગ ત્રીસ મિનિટથી મોબાઇલની સ્ક્રીન પર નજર ગોઠવેલા દીપેશના ચહેરા પર હવે નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. આખો દિવસ બાઇક પર ફર્યા પછી શરીર થાકી ગયું હતું, પણ સૌથી વધુ થાક મનમાં હતો. આજે માત્ર છ કલાક કામ કરવા છતાં માંડ ત્રણસો રૂપિયાની રાઇડ મળી હતી. એમાંથી સો રૂપિયા…
