લાફો…. માઇક્રોફિક્શન વાર્તા. Posted on 27/09/201913/09/2025 By admin No Comments on લાફો…. માઇક્રોફિક્શન વાર્તા. “કેમ લેશન નથી કર્યુ.,” એક લાફો મારીને મે મારા છોકરાને પૂછ્યુ., તેણે જવાબ આપવાના બદલે., મારુ બાળપણ યાદ કરાવતો હોય તેમ મારી સામે દયામણા મોએ મારી સામે જોયા રાખ્યુ., અને ત્યાર પછી મે તેને મારવાનુ બંધ કરી પ્રેમ આપવાનુ ચાલુ કર્યુ., My thoughts