મહેનત… Posted on 16/07/202413/09/2025 By admin No Comments on મહેનત… મહેનતથી મળેલા રુપિયામાંથી 35 રુપિયાની “ચા” પીતા પીતા તરત જ વિચાર આવ્યો…. 35 તો વધારે આપી દીધા…. 10માં પણ પતી જતુ..।… ને 25 રુપિયા માટે કેટલી મહેનત કરવી પડે છે અને એ 25 રુપિયા આમ જ બ્રાન્ડની ચા પીવામાં ઉડાડી નાખતા મન ખિન્ન થઇ ગયુ….। My thoughts