
અવાજ
તે રોજ મને કોલ કરતી,કોઈ ખાસ વાત નહીં—“આજે તું શું કર્યું?” એટલું જ. આજે કોલ આવ્યો…અવાજ નહોતો. માત્ર શ્વાસ.અને પછી કોલ કપાઈ ગયો. થોડા કલાક પછી મેસેજ આવ્યો:“ડોક્ટરે કહ્યું છે, હવે હું બોલી નહીં શકું.પણ તું યાદ રાખજે,મારો અવાજ તારા મનમાં જીવતો રહેશે.” આજે પણ ફોન વાગે છે,સ્ક્રીન પર એનું નામ આવે છે…અને હું કોલ…
