લાફો…. માઇક્રોફિક્શન વાર્તા.

27/09/2019 admin 0

“કેમ લેશન નથી કર્યુ.,” એક લાફો મારીને મે મારા છોકરાને પૂછ્યુ., તેણે જવાબ આપવાના બદલે., મારુ બાળપણ યાદ કરાવતો હોય તેમ મારી સામે દયામણા મોએ મારી સામે જોયા રાખ્યુ., અને ત્યાર પછી મે તેને મારવાનુ બંધ કરી પ્રેમ આપવાનુ ચાલુ કર્યુ.,