71મો ભારતીય સેના દિવસ…. તા. 15 જાન્યુઆરી, 2019.

20/12/2018 admin 0

આજે 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના પોતાના બહાદુર સેનાનીઓને સલામ કરી ભારતીય સેના દિવસની ઉજવણી કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે 15 જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના દિવસ તરીકે કેમ ઉજવાય છે?        આ પાછળ પણ એક રસપ્રદ તથ્ય રહેલું છે. 15 જાન્યુઆરી, 1949ના દિવસે જ ભારતીય સેનાને પોતાના પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ મળ્યા હતા જેમનુ નામ હતુ લેફ્ટેનન્ટ જનરલ કે. એમ. કરિઅપ્પા. આ દિવસે કરિઅપ્પા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. આ દિવસે જ તેમણે બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ ફ્રાંસિસ બુચર પાસેથી ભારતીય સેનાદળની કમાન પોતાના હાથમાં લીધી હતી. તે દિવસથી જ 15 જાન્યુઆરીનો દિવસ ‘ભારતીય સેના દિવસ’ તરીકે ઉજવાય […]