પ્રકૃતિ….

પ્રકૃતિએ વારંવાર સાબિત કરી આપ્યુ છે કે માણસે બનાવેલ મંદિર અને ભગવાન બંને ખોટી માન્યતાઓ છે.. જો એવુ ન હોત તો દર્શન કરવા જતા માણસો કદી મરતા ન હોત., મંદિર પાણીમાં ડુબતુ ન હોત. કુદરતી હોનારત વખતે લશ્કર અને પ્રશાસને લોકોને બચાવવા જવુ ન પડતુ હોત…..

— પાગલ

#Nature has repeatedly proved that man-made temples and #God are both false beliefs. If it were not for this, humans would never die if they went to pray. The military and the administration would not have to go to save people during a natural disaster ….. — #Insane

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*