શહેર અને ગામડું

10/02/2010 admin 0

ડીયર ફ્રેન્ડ્સ આજે હું અમદાવાદમાં રહું છું., દરોરોજ પેપરમાં આપણે ભાવવધારાની રામાયણ વાંચીએ છીએ,મારુ બાળપણ ગામડામાં (ઓતારીયા, તા. ધંધુકા, જિ. અમદાવાદ)માં વિત્યુ છે, થોડો સમય ધંધુકા (મધ્યમ) શહેરમાં વિત્યો છે(પાંચેક વર્ષ) અને ઘણોખરો સમય અમદાવાદ(મોગા સીટી)માં વિત્યો છે.મને લાગે છે કે ભાવવધારો ઘટાડવા માટે શહેર અને ગ્રામ્યને એક કરવાની જરુરીયાત લાગે છે. અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ઘણા કુટુંબો મોટા મોટા બંગલા બાંધીને રહે છે. પરંતુ ગ્રામ સંસ્કૃતિથી અલગ પડી ગયા છે. મેં તો અમદાવાદમાં ઘણા બાળકોને બળદગાડું કે ગાય ભેંસ જોવે ત્યારે જાણે કોઇ નવું પ્રાણી કે વાહન જોતા હોય તેવા અહોભાવથી જોતા જોયા છે. જો આવા અમીર લોકો કદાચ પોતાના […]