Home

I love reading ‍‌about different ideas, walking habits with open eye and observing the phenomenon surrounding, etc  I keep this mind alive and keep it in my blog and keep typing it in time. The expression of these ideas means “LIFE of my View”. I also like any video, audio or any post I post as my storage  I am using this blog.

વિવિધ વાંચન, નજરોની ખુલ્લી રાખીને ચાલવાની ટેવ, આજુબાજુ બનતી ઘટનાનુ નિરિક્ષણ વગેરે કરીને મનમાં ઉદ્ભવતા વિચારોની વાંચા આપવી મને ગમે છે. આ વિચારો હુ રોકીને મનમાં સંગ્રહી રાખુ છું અને સમય મળે તેને ટાઇપ કરીને બ્લોગમાં મુકતો રહુ છું. આ વિચારોની અભિવ્યક્તિ એટલે જીંદગી મારી નજરે… આ ઉપરાંત મને ગમતા વિડિયો, ઓડીયો કે કોઇપણ પોસ્ટ મારા સંગ્રહસ્થાન તરીકે પણ હુ આ બ્લોગનો ઉપયોગ કરુ છું.